Description
AMSY
ધ પાવર બિયોન્ડ
યોર સબકોન્શિયસ માઇન્ડ
દરેક અસાધ્ય સમસ્યાનો
ઈલાજ આપની અંદર છે
– સરશ્રી
અદ્રશ્ય શક્તિના ચમત્કારો અને સાત લાભ
આજે દરેક માણસ પોતાના હાથમાં તે મોબાઈલ લઈને ફરી રહ્યો છે, જેણે આખી પોતાની અંદર આખી દુનિયા સમાવેલી છે. પરંતુ એની સાથે એક કન્ડીશન છે કે આપનો મોબાઈલ ઈન્સટનેટ સાથે જોડાયેલો હોય. આપ જાણો છો કે ઈન્ટરનેટ અમુક અદ્રશ્ય વેવ્સ દ્વારા એક ટાવરથી જોડાયેલ હોય છે.
એવી જ રીતે દરેક માણસ પણ એક અદ્રશ્ય શક્તિ સાથે જોડાયેલો છે. ફરક એટલો છે કે આપણે એનાથી અજાણ છીએ. આ શક્તિ આપના અંતર્મનની શક્તિથી પણ પરે છે. આ શક્તિ છે આપના ‘એ’ એમ.એસ.વાય.ની જી હા, આપે પણ શબ્દ કદાચ પહેલી વાર વાંચ્યો હશે પરંતુ આ આપના શરીરનો જ અદ્રશ્ય ભાગ છે. જો એક વાર આ અદ્રશ્ય શક્તિથી જોડાઈ જાઓ તો આપ એનો ભરપૂર ઉપયોગ કરીને, જીવનને વધું સારું બનાવી શકો છો. જેમ કે-
૧. આપ પોતાના જીવનને વિકાસના ઉચ્ચતમ સ્તર પર લઈ જઈ શકો છો.
૨. પોતાના સંબંધોમાં ગાઢ પ્રેમ મેળવી શકો છો.
૩. અદ્રશ્ય ‘એ’ એમ.એસ.વાય. શક્તિનો સહારો લઈને આપ પોતાના જીવનની તમામ વણઉકેલાયેલી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો.
૪. તમામ નિર્જીવ વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન, લેપટોપ, ગાડી, ઘર વગેરે પણ આપના માટે વધુ સારું કાર્ય કરી શકે છે.
૫. લોકો અને પ્રકૃતિના તમામ પ્રાણીઓ સાથે આપના સંબંધો મધુર બની શકે છે.
૬. સ્વાસ્થ્યની સમજ મેળવીને સ્વયંને તેમજ બીજાને પણ સ્વસ્થ રાખી શકો છો.
૭. જીવનના તમામ ક્ષેત્રોમાં બેલેન્સિંગ કરતા શીખી શકો છો.
પ્રસ્તુત પુસ્તકમાં માનવ શરીરના તમામ રહસ્યો પરથી એક-એક કરીને પડદો ઉઠાવવામાં આવી રહ્યો છે, જેને સમજીને આપ સરપ્રાઈજ ગિફટ ખોલો અને આશ્ચર્ય સાથે જીવનનો ભરપૂર આનંદ લો.





Reviews
There are no reviews yet.