Neev Ninety (Gujarati)

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

In stock

SKU 9789380583583 Categories ,

Description

“આજના દરેક મનુષ્યને આ પુસ્તકની જરૂર છે, ભલે તે બાળક હોય કે વૃદ્ધ, આ જીવનનું પુસ્તક છે, બુનિયાદનું પુસ્તક, ફાઉન્ડેશન ઓફ લાઈફ છે। આ પુસ્તક યુનિવર્સિટી, સ્કૂલ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, માર્કેટ એસોસીએશનસ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટસ દરેક જગ્યાએ પહોચવું જોઈયે।

આ પુસ્તક વાંચીને નવયુવાન પેઢી, જે આપણાં દેશનું ભવિષ્ય છે, શીખી શકશે કે નીંવ કેવી રીતે બને છે। આ પુસ્તક આપમેળે એક આંદોલન છે। આ આંદોલન ચાલશે ત્યારે આપણા રાષ્ટ્રનું નિર્માણ થશે। આ પુસ્તકની આખા વિશ્વને જરૂર છે। દુનિયા બદલી શકે છે આ પુસ્તકની બુનિયાદથી।”
ડૉ. કિરણ બેદી

Available in the following languages:

Additional information

Weight 0.4 kg
Dimensions 0.4 × 5.5 × 8.5 in
Publisher

WOW Publishings

ISBN 13

9789380583583

No of Pages

232

Publication Year

2013

Binding

Paperback

Language

Gujarati

Author / Writer

Sirshree

Brand

WOW PUBLISHING PVT.LTD.

Reviews

There are no reviews yet.

Be the first to review “Neev Ninety (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

Best selling products