Sambandho Ma Navi Roshni (Gujarati)

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

In stock

SKU 9789390607044 Categories , ,

Description

સંબંધોમાં નવી રોશની

સંબંધોનો ભેદ

આ પુસ્તકનું કામ છે, ‘સંબંધોમાં નવી રોશની’ કેવી રીતે લાવીએ અને ઉદાહરણમાં છે, ‘હાથોની અલગ-અલગ આંગળીઓ.’ એક ઘર (હાથ)માં પાંચ સદસ્યો નાના-મોટા, લાંબા-ટૂંકા કે આગળ-પાછળ હોઈ શકે છે પરંતુ આ ભેદ તેઓને એકબીજાથી હીન કે શ્રેષ્ઠ નથી બનાવતો. આ ભેદ તેઓને એકબીજાની સહાયતા કરવામાં કામ આવે છે. જરૂર છે ફક્ત તેને એક સળગતી તેજ મશાલની. એવી મશાલ કે, જેને પકડીને તમામ આંગળીઓ પોતાની યાત્રા મળીને પૂરી કરી શકે, જે તેને એક લક્ષ્ય, એક હાથ, એક સાથે દેખાડે.

માણસ જ્યારે નાસમજ હોય છે, ત્યારે તે અંગૂઠાની તાકાતથી પ્રભાવિત થઈને બધી આંગળીઓને મોટી, જાડી જોવા ઈચ્છે છે કે મધ્યમાથી પ્રભાવિત થઈને બધી આંગળીઓને લાંબી, ઊંચી જોવા ઈચ્છે છે. ક્યારેક-ક્યારેક તે ઈચ્છે છે કે જો જમણો હાથ વધુ કામમાં આવે છે, તો ડાબા હાથનો અંગૂઠો પણ જમણા હાથમાં આવી જાય, તો ‘હું વર્ડ રેકોર્ડ તોડું.’ આવી ઈચ્છા તેને જીવનભર સંઘર્ષમાં નાખી દે છે. જે દિવસે તેના જીવનમાં નવી રોશની આવે છે, એ દિવસથી તે બધી આંગળીઓને, તે જેવી છે, રહેવાની અનુમતિ આપે છે. એટલે સંબંધોમાં બધાને તે જેવા છે, રહેવાની અનુમતિ આપે, પછી ન થાય વાદ-વિવાદ, ન લડાઈ-ઝગડો, થશે તો ફક્ત પ્રેમ, આનંદ અને સંતુષ્ટિ.

આ ફક્ત પુસ્તક નહીં સેલ્ફ શિબિર પણ છે

Additional information

Weight .207 kg
Dimensions .47 × 5.5 × 8.5 in
Author / Writer

Sirshree

Binding
ISBN 13

9789390607044

Language

Gujarati

No of Pages

224

Publication Year

2022

Publisher

WOW Publishings

Title

સંબંધોમાં નવી રોશની

Reviews

There are no reviews yet.

Be the first to review “Sambandho Ma Navi Roshni (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

Best selling products