પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ સંસારની ઠસૌથી મોટી શકà«àª¤àª¿ છે, જે મનà«àª·à«àª¯àª¨à«‡ સમસà«àª¯àª¾ આવે તે પહેલાં જ આપી દેવામાં આવી છે. પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ શા માટે, કà«àª¯àª¾àª°à«‡, કà«àª¯àª¾àª‚, કà«àª¯àª¾ આસન પર, કેવા àªàª¾àªµàª¥à«€, કà«àª¯àª¾ શબà«àª¦à«‹àª®àª¾àª‚ અને કેવી રીતે કરવી જોઈઠ?… પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª¨àª¾ આવશà«àª¯àª• અંગો કà«àª¯àª¾ છે ?… પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª®àª¾àª‚ આવનારી અડચણો કઈ છે ?… પોતાની પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª¨à«‡ પà«àª°àªàª¾àªµàª•àª¾àª°à«€ કેવી રીતે બનાવીઠ?… તથા કà«àª·àª®àª¾ શà«àª‚ છે અને કà«àª·àª®àª¾ પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કેવી રીતે કરીઠ?… આ તમામ સવાલોના જવાબો આપણે જાણવા જોઈàª. તà«àª¯àª¾àª°à«‡ જ આપણે પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª¨à«€ ઉચà«àªš અવસà«àª¥àª¾ પà«àª°àª¾àªªà«àª¤ કરી શકીઠછીઠઅને જીવનમાં જે મેળવવા ઇચà«àª›à«€àª, તે પà«àª°àª¾àªªà«àª¤ કરી શકીઠછીàª. આ જà«àªžàª¾àª¨ જે આપને મળી રહà«àª¯à«àª‚ છે, તે આપની પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª¨à«àª‚ ફળ છે, જે જાણતા-અજાણતામાં કરી છે.
પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª®àª¾àª‚ ઘણી શકà«àª¤àª¿ છે, પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ ચિતાને ઠંડી અને પથà«àª¥àª°àª¨à«‡ મીણ કરી શકે છે. તે તોફાનને રોકી શકે છે અને ડૂબતી નાવને કિનારે લગાડી શકે છે. જો વિશà«àªµàª¨àª¾ તમામ લોકો મળીને àªàª• જ સà«àª¥àª¾àª¨à«‡, àªàª• જ સમયે àªàª• સાથે, બે મિનિટ પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કરે તો વિશà«àªµàª¯à«àª¦à«àª§ પણ રોકી શકાય છે.
વિશà«àªµàª¾àª¸ આ વિશà«àªµàª¨à«€ સૌથી મોટી તરંગ છે. જેના લીધે પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾àª¨à«àª‚ ફળ આવે છે. આપણી અંદર તેજ વિશà«àªµàª¾àª¸àª¨à«€ શકà«àª¤àª¿ છે, જેને
Reviews
There are no reviews yet.