ઈશ્વર કોણ હું કોણ
Who Am I Now
આત્મસાક્ષાત્કાર મેળવવાનો માર્ગ
હવે હું કોણ છું?
જ્યારે આપ કહો છો કે ‘મેં ભોજન ખાધું‘
ત્યારે આપ સ્વયંને શરીર માની રહ્યા છો.
જ્યારે આપ કહો છો કે ‘મેં વિછર્યું‘
ત્યારે આપ સ્વયંને બુદ્ધિ માની રહ્યા છો.
જ્યારે આપ કહો છો કે ‘હું દુ:ખી છું‘
ત્યારે આપ સ્વયંને મન માની રહ્યા છો.
જ્યારે આપ કહો છો કે ‘મને મારો અનુભવ થયો‘
ત્યારે આપ સ્વયંને ચૈતન્ય માની રહ્યા છો.
સ્વયંને પૂછીને જુઓ કે ‘હું કોણ છું?’
પોતાની પૂછપરછ કરો કે શું આપ શરીર છો? શું આપ બુદ્ધિ છો?
શું આપ મન છો? શું આપ ચૈતન્ય છો?
શરુઆતમાં આપને અલગ–અલગ જવાબો આવશે
પરંતુ ધીરે–ધીરે આપ પોતાને ઓળખી શકશો.
પછી થશે સ્વઅનુભવ, આત્મસાક્ષાત્કાર
Reviews
There are no reviews yet.