„આજના દરેક મનુષ્યને આ પુસ્તકની જરૂર છે, ભલે તે બાળક હોય કે વૃદ્ધ, આ જીવનનું પુસ્તક છે, બુનિયાદનું પુસ્તક, ફાઉન્ડેશન ઓફ લાઈફ છે। આ પુસ્તક યુનિવર્સિટી, સ્કૂલ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, માર્કેટ એસોસીએશનસ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટસ દરેક જગ્યાએ પહોચવું જોઈયે।
આ પુસ્તક વાંચીને નવયુવાન પેઢી, જે આપણાં દેશનું ભવિષ્ય છે, શીખી શકશે કે નીંવ કેવી રીતે બને છે। આ પુસ્તક આપમેળે એક આંદોલન છે। આ આંદોલન ચાલશે ત્યારે આપણા રાષ્ટ્રનું નિર્માણ થશે। આ પુસ્તકની આખા વિશ્વને જરૂર છે। દુનિયા બદલી શકે છે આ પુસ્તકની બુનિયાદથી।”
ડૉ. કિરણ બેદી
Reviews
There are no reviews yet.