આત્મવિશ્વાસ સફળતા નો દ્વાર” એક એવી પુસ્તક છે , જેના દ્વારા વાચકોને એમના ખોવાયેલ આત્મવિશ્વાસ સાથે મિલન કરવીને સફળતાનો જે માર્ગ બંધ થઈ ગયો હતો , તેને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આત્મવિશ્વાસ મનુષ્યનાં જીવનની સૌથી અગત્યની જરૂરીયાતોમાંથી એક જરૂરિયાત છે. આત્મવિશ્વાસ તે ગુણ છે , જે દરેક ઘટનાઓમાં જરૂરી હોય છે અને તકલીફનાં સમયમાં મોટાભાગે તેની પરીક્ષા થતી હોય છે. આજનાં સ્પર્ધાત્મક યુગમાં બધા આત્મવિશ્વાસનું મહત્વ જાણે છે પરંતુ તેની વ્યાખ્યા તથા આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેનું પ્રશિક્ષણ બહુ ઓછા લોકોને મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં આત્મવિશ્વાસથી સંબંધિત જીવનનાં અદ્રશ્ય આયામને ખૂબ જ સહજ , સરળ અને યોગ્ય ભાષામાં દર્શાવવામાં આવ્યું છે.
Reviews
There are no reviews yet.