આ પુસ્તકનું લક્ષ્ય છે – સંપૂર્ણ વિકાસ કેવી રીતે કરવો અને આપ સમુર્ણ લક્ષ્ય કેવી રીતે મેળવી શકો. આપના માર્ગમાં આવવાવાળા દરેક અવરોધ, આપના માટે વિકાસ ન કરવાનું બહાનું ન બનીને આગળ વધવાની સીડી બને. આ પુસ્તક વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા સંપૂર્ણ વિકાસ મેળવવાની ઇચ્છા રખવાવાળા માટે અતિ આવશ્યક છે. તેને છ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે – સંપૂર્ણ વિકાસ , શારીરિક, માનસિક , આર્થિક , સામાજિક અને આધ્યાત્મિક વિકાસ . આ પુસ્તકનો હેતુ એ છે કે આપ તેના જ્ઞાન દ્વારા જલ્દીથી જલ્દી સંપૂર્ણ લક્ષ્ય મેળવો તથા સ્વયંન વિકાસથી , સ્વયં બોધ મેળવો. બંનેને મેળવીને બને છે – “સંપૂર્ણ લક્ષ્ય”.
Reviews
There are no reviews yet.