મૃત્યુ ઉપરાંત જીવન
” મૃત્યુ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવેલી એક વિધિ છે, જેના દ્વારા સંસાર લીલાને આગળ ધપાવવામાં આવી રહી છે. આ વિધિ દ્વારા મનુષ્ય પોતાની તરંગ વધારી શકે છે તથા સૂક્ષ્મ જગતમાં અભિવ્યક્ત કરી શકે છે. સચ્ચાઈ તો એ છે કે સ્થૂળ શરીરનું મૃત્યુ, સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરવાની એક વિધિ છે પરંતુ આ વિધિ જ લોકોના દુ:ખોનું કારણ બની ગઈ છે. મનુષ્યએ પૃથ્વી પર મૃત્યુ જોઈને દુ:ખી ન થવું જોઈએ કારણ કે આગળની યાત્રા આ જ જીવનનો વિસ્તાર છે, જેને મહાજીવન કહેવામાં આવ્યું
Reviews
There are no reviews yet.