દરેક બીમારીનો ઈલાજ આપની અંદર છે
શું આપ શ્રીમંત છો? જવાબ આપતાં પહેલાં થોડા સમય માટે થોભી જાઓ કારણ કે એ જ મનુષ્ય શ્રીમંત હોય છે, જેની પાસે ‘સંપૂર્ણ સ્વાસ્થ્યની મૂડી હોય છે. શું આપને લાગે છે કે આપનું સ્વાસ્થ્ય વધુ સારું થઈ શકે છે? શું આપ સ્વાસ્થ્યની ચરમ સીમાએ પહોંચવા ઈચ્છો છો? જો આપનો જવાબ હા હોય તો આ પુસ્તક આપનો ડૉકટર બનશે.
'સ્વાસ્થ્ય માટે વિચાર નિયમ’ કોઈ સાધારણ પુસ્તક નથી. આ પુસ્તકમાં આપેલાં સૂત્રો સાફ, સરળ અને ઘણાં શક્તિશાળી છે. તે સંપૂર્ણ સ્વાસ્થ્ય અપાવવામાં, દરેક બીમારી અને વેદનાથી મુક્ત કરાવવામાં આપની સો ટકા મદદ કરશે.
આ પુસ્તકમાં વાંચો –
* સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે વિચાર નિયમ અનુસાર વિચારોમાં ક્યા અને કેવા પરિવર્તનો લાવવા જોઈએ?
* દર્દ અને બીમારીની માનસિક સ્તર પર થતી અસર કેવી રીતે ઓછી કરવી?
* નકારાત્મક ભાવનાઓથી મુક્ત થઈને સ્વાસ્થ્ય કેવી રીતે મેળવવું?
* સ્વાસ્થ્ય માટે કેવી રીતે મેળવીએ ‘પૉવર ઑફ ફોક્સ’?
* રોજિંદી જિંદગીમાં કઈ સ્વાસ્થ્ય ટિપ્સ અપનાવવામાં આવે?
* શરીરના દરેક અંગ પાસે ક્ષમા માગીને પરમ સ્વાસ્થ્ય તરફ કેવી રીતે વધવું?
* સ્વીકાર, સ્વસંવાદ અને ધન્યવાદથી દરેક બીમારીથી મુક્તિ કેવી રીતે મેળવવી?
જો આપ સ્વાસ્થ્યની મૂડી મેળવીને અમીર બનવા ઈચ્છતા હો તો આ દવા પીવાનું (પુસ્તક વાંચવાનું) શરૂ કરો
PX ઓછામાં ઓછી બે વાર.
Reviews
There are no reviews yet.